પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા પ્રાણ પ્યારા પોઢો પોઢો આંખડલીના તારા ૧/૧

પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા, પ્રાણ પ્યારા,
પોઢો પોઢો આંખડલીના તારા...ટેક.
ઉતારો હરિ આ શણગાર, પહેરો ધોતી હૈયા કેરા હાર;
આવો પોઢી જાઓ, મારે મનડે ભાવો, પ્રાણ પ્યારા..પોઢો૦ ૧
મેં તો પલંગ પાથર્યો ખાંતે, મારા બાલુડા પોઢો નિરાંતે;
રમી થાકયા હશો, હરિ હૈયે વસો, પ્રાણ પ્યારા..પોઢો૦ ૨
માતા ભકિતએ પોઢાડ્યા વાલો, પોઢ્યા પલંગે ધર્મનો લાલો;
સૂઇ ગયા જીવન, કહે જ્ઞાનજીવન, પ્રાણ પ્યારા..પોઢો૦ ૩

મૂળ પદ

પોઢો પોઢો વાલા, મારા ઘનશ્યામ લાલા

મળતા રાગ

હું તમારો થયો, તમે મારા થયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હર્ષિત બૈદ
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
1