ચિતડામાં ચોંટી ગયોરે, ચિતડામાં ચોંટી ગયો, અલબેલો વાલો ૪/૪

ચિતડામાં ચોંટી ગયોરે, ચિતડામાં ચોંટી ગયો,
ચિતડમાં ચોંટી ગયોરે, અલબેલો વાલો, ચિતડામાં ચોંટી ગયોરે,
અચાનક એને દીઠો રે, મનડામાં લાગ્યો મીઠો.અંતરમાં આવી પેઠો રે,  અલ. ૧
વિસાર્યો વિસરે નહિ રે, કરીયા ઉપાય કહિ,હવે હું તો હારી રહિરે,  અલ. ર
અમારૂં તો નવ ફાવ્યું રે, એણે કર્યું એનું ભાવ્યું,મન મારૂં લઇ લોભાવ્યું રે,  અલ. ૩
કડવું થયું છે કાજરે, વાલો લાગે વૃજરાજ,નિષ્કુળાનંદનો રાજ રે,  અલ. ૪ 

મૂળ પદ

માવજીની મિટે ચડીયાં રે, માવજીની મિટે ચડીયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


એવા સંતની બલિહારી
Studio
Audio
1
0