મળ્યા હો મુને સહજાનંદ સુખકારી, ૧/૪

રાગ ગોડી

કાંમરી વારે સજોરીરે, ઢાળ.

મળ્યા હો મુને સહજાનંદ સુખકારી, ટેક.

મળતાંરે માંયે આપ્યું સુખ મુજને, કાપ્યુંરે ભવદુઃખ ભારી મળ્યા. મ.

ત્રિવીધ તાપ ટળ્યારે મારા તનના, મળ્યા મન માન્યા મોરારી, મ.ર

કરી મુજ સાયે બાંયે ગ્રહી બુડતાં, આજ મુજ લીધો ઉગારી, મ. ૩

નિષ્કુળાનંદ હરિ પદ પરતાપે, રહિ આજ લાજ અમારી, મ. ૪

મૂળ પદ

મળ્યા હો મુને સહજાનંદ સુખકારી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી