મારી તો સહજાનંદે કરી સાયે, હો મારી.૨/૪

મારી તો સહજાનંદે કરી સાયે, હો મારી.

સંસારવાર અપાર મોઝાર, બૂડતાં ગ્રહિ છે જો બાંયે, હો. ૧

અનાથને નાથે હાથ મારો ગ્રહ્યો, લીયો જો મોયે નિભાયે, હો. ર

દિન દયાળ ક્રિપાળ ક્રિપાનિધી, દિનના જો બંધુ સદાયે, હો. ૩

નિષ્કુળાનંદ આનંદ પદ પામ્યો, સદાયે તે સતસંગ માંયે, હો. ૪

મૂળ પદ

મળ્યા હો મુને સહજાનંદ સુખકારી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી