સનેહ એક સહજાનંદ અમારે, સ.૩/૪

સનેહ એક સહજાનંદ અમારે, સ.

માત તાત સજન એક સ્વામી, પ્રીતમ પ્રાણ આધારે, સ. ૧

શ્વાસ ઉશ્વાસે સહજાનંદન સમરૂં, અન્ય ન કરૂં ઉચારે, સ. ર

સહજાનંદ સહજાનંદ સમર્યે, વિરમે વિપતિ વિકારે, સ. ૩

નિષ્કુળાનંદ આનંદ પદ દાતા, સદ‌્ગુરુ દેવ મોરારે, સ. ૪

મૂળ પદ

મળ્યા હો મુને સહજાનંદ સુખકારી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી