તે કેમ તજીયે સદ્ગુરુ દેવ, હો તે.૪/૪

તે કેમ તજીયે સદ‌્ગુરુ દેવ, હો તે.

જે પદ પરતાપે મોહ ન વ્યાપે, આપે આનંદ ભેવ, હો તે. ૧

શેષ મહેશ ગાયે જશ જેના, સદાયે ચાયે શુકદેવ, હો. ર

સર્વે સુખ સદન મદન કોટ મૃજંન, જન દુઃખ ભંજન ટેવ, હો. ૩

નિષ્કુળાનંદ સહજાનંદ મૂરતિ, સોયે હે અમારી રે સેબ, હો. ૪

મૂળ પદ

મળ્યા હો મુને સહજાનંદ સુખકારી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી