દોષ કેમ દિજે રે કર્મનો કેને, જે લખીયું લલાટે રે, ૧૨/૧૨

દોષ કેમ દિજે રે કર્મનો કેને, જે લખીયું લલાટે રે, ટાળે કોણ તેને. ટેક.

સભાગીયાનું સુખ દેખી રે, દલડા વારૂ છું મ ચડીશ વેને રે, કર્મ. ૧

શિદને સખી ન હોયે નર નારી, લાડીલો લડાવે જેનેરે, કર્મ. ર

જે જન સંગે રહે રંગ રસિયો, તે જન સિદાયે સેને રે, કર્મ. ૩

નિષ્કુળાનંદના નાથને સજની, અમે ન ગમીયાં એનેરે, કર્મ. ૪

મૂળ પદ

વાલૈડા વેલા આવો રે, વ્રજમાં વળીને,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી