ધન્ય ધન્ય મહારાજ, રાજ છબી આજ ઓપી, ૧/૪

રાગ પ્રભાતી

સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ઢાળ

ધન્ય ધન્ય મહારાજ, રાજ છબી આજ ઓપી,

નિરખત હરખત હૈયે કહે ન જાયે કોપી. ધન્ય ૧

સુંદર કેશ શામ વેશ, શિશ ધરી ટોપી,

સુંદર ગાત મન હરાત, ગાત ગુન ગોપી. ધન્ય ર

સુંદર નેન સુખ દેન વેન તે અનોપી,

કરત વાત પ્રેમ પાત હસિ હેરાત મોપી. ધન્ય. ૩

સુનત વાન જન સુજાન, દાન શિષ સોપી,

તન તગન રહેત મગન લોક લાજ લોપી. ધન્ય. ૪

એહી છબી દેખી નેન દિન રેન રોપી,

નિરખી નિષ્કુળાનંદ રહે ચાપ ચોપી. ધન્ય. પ

મૂળ પદ

ધન્ય ધન્ય મહારાજ, રાજ છબી આજ ઓપી,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી