ભૂલે મા રે ભૂલે મા રે આવું અંગ ભાળી, દેશે બાળી રે ભાઈ ભૂલે મા ૨/૪

:

 ભૂલે મા રે ભૂલે મા રે આવું અંગ ભાળી, દેશે બાળી રે ભાઈ ભૂલે મા-ટેક.
	ભૂલે મા રે ભૂલે મા રે તન નથી તારું, માને મારું રે...ભાઈ૦ ૧
ભૂલે મા રે ભૂલે મા રે દેખી દેહ રૂડી, છે જો કૂડી રે...ભાઈ૦ ૨
	ભૂલે મા રે ભૂલે મા રે દેહ દેશે દાટી, થાશે માટી રે...ભાઈ૦ ૩
ભૂલે મા રે ભૂલે મા રે દેખી દેહ સારી, જોને વિચારી રે...ભાઈ૦ ૪
	ભૂલે મા રે ભૂલે મા રે કહે નિષ્કુળાનંદ, સ્વામી સુખકંદ રે...ભાઈ૦ ૫ 
 

મૂળ પદ

જાવું છે રે જાવું છે રે, જાવું છે નેદાન

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી