જ્યારે બનીશ તું આતમારામ આ ત્યારે અંત આવશે બની બ્રહ્મને ભજીશ તું શ્યામ ૨/૨

જ્યારે બનીશ તું આતમારામ, આ ત્યારે અંત આવશે.
બની બ્રહ્મને ભજીશ તું શ્યામ... આ ત્યારે૦ ૧
જેણે તજ્યા રસ, દામ ને વામ...આ ત્યારે૦
એવાનો સંગ કરો આઠો જામ... આ ત્યારે૦ ૨
તેનાથી શીખી ધર્માદિ તમામ...આ ત્યારે૦
ભકિત કરો પ્રેમે આઠો જામ... આ ત્યારે૦ ૩
વૈરાગ્યથી ખોટુ માનો રૂપ નામ... આ ત્યારે૦
અંતરથી તજો વાસના તમામ...આ ત્યારે૦ ૪
શીખીને જ્ઞાન રટો હરિનામ... આ ત્યારે૦
તજી લોભ મોહ મમતા ને કામ...આ ત્યારે૦ ૫
માનો આ દેહ મળ-મૂત્રને ચામ... આ ત્યારે૦
જ્યારે પામીશ તું અક્ષરધામ, આ ત્યારે૦ ૬
જ્યારે રાજી થશે શ્રીઘનશ્યામ... આ ત્યારે૦
જ્ઞાન રાજી કર સંતો તમામ, આ ત્યારે૦ ૭

મૂળ પદ

જન્મો જન્મોથી રખડું છું આમ

મળતા રાગ

ખાવું પીવંુ બેસવું સુવું જોવંુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી