એક શ્રી હરિ મોક્ષના દાતા છે બીજા દાતા સાચા સંત રે, સહુ સત્સંગ કરો સ્નેહથી ૧/૪

એક શ્રીહરિ મોક્ષના દાતા છે
બીજા દાતા સાચા સંત રેસહુ સત્સંગ કરો સ્નેહથી..              
જો કપટ તજો તો લાભ મળેઆવે જન્મ મરણનો અંત રે...      સહુ સત્સંગ૦ ૨
મળે પ્રગટ હરિ કાં સંત મળેત્યારે તરત જ કલ્યાણ થાય રે...  સહુ સત્સંગ૦ ૩
માટે અર્પાય જાવું સાચાનેમન ધાયુર્ં ન કરો કાંય રે...           સહુ સત્સંગ૦ ૪
મનમુખી દુઃખી જાણો સદાસંતમુખી સુખી સદાય રે...            સહુ સત્સંગ૦ ૫
માન મુકી આવો મેદાનમાંતો જેમ છે તેમ જણાય રે...            સહુ સત્સંગ૦ ૬
જે રહે છે દાસના દાસ થઇતેને શ્રીહરિ રહે છે પ્રસન્ન રે...         સહુ સત્સંગ૦ ૭
વરો વ્હાલાને વિષય વેરી ગણી, ભજો અખંડ જ્ઞાનજીવન રે...    સહુ સત્સંગ૦ ૮

મૂળ પદ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે

મળતા રાગ

એક ઝાડ માથે ઝુમખડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0