ખેલે રંગ હોરી હોરી, ખેલે રંગ હોરી હોરી રે બિહારી.૪/૪

ખેલે રંગ હોરી હોરી, ખેલે રંગ હોરી હોરી રે બિહારી.લઇ ગ્વાલન થટક સખી જમુના ત્રટક,                ખેલે.
જમુનાં ત્રટક ખેલે ગ્વાલ થટનમે,ભરી ભરી રંગ પિચકારી દોરી દોરી રે,બિહારી.
એસી હોરી ધૂંમ મચી નહિ કબહિ,અબહી ખેલત ખેલત એસી હોરી જોરી જોરી ખેલે.                
જીનકું દેખત તીનકું નહિ છોરત,પરત ગેલ તાકે રંગ ઘોરી ઘોરી રે બિહારી.
બોરી રંગનમેં કરે અ હાંની,ચુંબતહે મુખ કંચું કસ તોરી તોરી;                               
જમુના પુલીન આજ નિકસ ન પાવે,સુનો સખી સબે બાત મોરી મોરી રે બિહારી.
બહોરી સુનહું એક બાત સયાંની,લેવત લાજ લખી ત્રિયા ગોરી ગોરી.                             
અજબ ખેલ ખેલત અવિનાશી,લૈકે ગુલાલકી કર ઝોરી ઝોરી રે બિહારી
અવિનાશાનંદ કે નાથકી કરણી,ધરત ધ્યાંન મુનિ જગ છોરી છોરી.                               ૪ 

મૂળ પદ

ચલો ચલો રી ઝપટરે, સખરી ક્યા વિલંમ કરો;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી