આજ તો અનોખી છબિ બને બનવારી.	આજ.૪/૪

 આજ તો અનોખી છબિ બને બનવારી.   આજ.

ચિતરંજન અંજન જુત લોચન,
મોચન ભવભયહારી.               છબી.૧
કર કંચન ગ્રહી ડાંડી મનોહર,
શિરપર મુગટ સુધારી.              છબી.૨
ચિત્રવિચિત્ર હી ચારુ હિંડોળે,    
ઝૂલત નવલબિહારી.               છબી.૩
અવિનાશાનંદ એ પ્રાનપિયાકી,
મૂરતી ઉરમેં ઉતારી.                છબી.૪
 

મૂળ પદ

નવલ હિંડોળે ઝૂલે નવલ વિહારી નવલ.

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી