જવાનું છે જવાનું છે, ભાઇ સર્વે મેલીને જવાનું છે ૧/��

જવાનું છે જવાનું છે, ભાઇ સર્વે મેલીને જવાનું છે... ટેક.
મોટરગાડી ને ઓફિસ ધંધા,જાહોજલાલી છોડી જવાનું છે.. ભાઇ૦ ૧
માતાપિતા ને ભાઇ ભગીની,નારી છોડીને જવાનું છે.. ભાઇ૦ ૨
આવ્યા હતા ત્યારે શું લાવ્યા'તા,અંતે તો શું લઇ જવાનું છે.. ભાઇ૦ ૩
જ્ઞાનજીવન કહે હરિને ભજો,
અંતે તો એકલા જવાનું છે.. ભાઇ૦ ૪

મૂળ પદ

જવાનું છે જવાનું છે, ભાઇ સર્વે મેલીને જવાનું છે

મળતા રાગ

હરિ વરીયા હરિ વરીયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી