સહજાનંદ સુખકારી, ભજ મન સહજાનંદ સુખકારી ૩/૪

સહજાનંદ સુખકારી, ભજ મન સહજાનંદ સુખકારી

અકળ અનંત ક્લાજુત આયે, અજીત અનુપ અવતારી.ભજ મન.૧

કામ ક્લી કાલિદત્ત કપટી, નાશ કરે સો નિહારી. ભજ મન.૨

બન બિચરે તારે નરવિનતા, દીનતા દાસ નિવારી. ભજ મન.૩

અવિનાશાનંદ આનંદ પાયો, ધર્મકુંવર ઉર ધારી. ભજ મન.૪

મૂળ પદ

સ્વામિ સહજાનંદ ભજ મન સ્વામિ સહજાનંદ

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0