વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ શ્વાસ તજીને મારે કેમ જીવવું ૧/૧

 વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ, શ્વાસ તજીને મારે કેમ જીવવું...ટેક.
વિશ્વાસી વાલા તને અતિશે વાલા, વિશ્વાસીને વશ રહો ધર્મલાલા;
	વિશ્વાસીમાં વાલા તારો છે વાસ...શ્વાસ૦ ૧
વિશ્વાસ રાખ્યો વાલા દાદા ખાચરે, એનાં બધાં કામ તમે કર્યાં સત્વરે;
	રહ્યા તમે સદાય તેની જ પાસ...શ્વાસ૦ ૨
જે જે તમારે વાલા શરણે રે આવ્યા, હેતે કરીને હૈયે વિશ્વાસ લાવ્યા;
	જ્ઞાનજીવન કહે એને તાર્યા છે ખાસ...શ્વાસ૦ ૩ 
 

મૂળ પદ

વાલા તારો વિશ્વાસ, મારો છે શ્વાસ,

મળતા રાગ

મોગરાના ફૂલ સખી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0