અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી, ૧/૧

       પદ ૨૮૭ રાગ સવૈયા

અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

નામિ સદા સબ નામનકે, સબ ઈશ અનીશકે અંતરજામી ;

મુક્ત અનંત ઉપાસતહે નિત ભક્ત એકાંતિક  ભાવ ભજાંમી;

નામ સદા નિગમાગમકે પુરુષોત્તમ પુરણકામ અકાંમી.              ૧

સો  પુરષોત્તમ પુરણબ્રહ્મ અગમ  નિગમ ન ગમ  લહાવે,

દિવ્ય સદા વિલસંત કિશોર, વય અદભૂત અનુપ રહાવે;

પ્રેરક મુક્ત અનંતનકે  સબ  કારન તારણ શામ સુહાવે,

સૃષ્ટિ સબે ઉતપન કરે નિજ સમૃથ સો અવિનાશ કહાવે.           ૨

શ્રી પુરુષોત્તમ કૃષ્ણ મનોહર એક સબે જગ વ્યાપ રહાવે,

અક્ષ્રર પુરષ દ્વારનસો પુરુષોત્તમ પ્રકૃતિ આપ જગાવે;

મુલ અજા જૂત પુરુષ સો બહુ કાલ બિહાર કરે સુખ પાવે,

ગર્ભ ધરે અગનિત પ્રધાન પુરુષ કવી અવિનાશ કહાવે.              ૩

એક બ્રહ્માંડકી બાત કહું સુનિયો સુમતી જન મોઢ બધાઈ,

શ્રી પુરુષોત્તમ પુરષમેં પરવેશ કરી નિજ રેત ધરાઈ;

ધાર પ્રધાન સુધીર ધરી તબ હોત મહાન મહા સુખદાઈ,

સો મહતત્વ સુહોવત હે અહંકાર સુતીન પ્રકાર સુહાંઈ.               ૪

રાજસ તામસ સાત્વિક સો મન ઇંદ્રીયદેવ સબે ઉપજાયો,

રાજસસે દશ ઇંદ્રીયસો પુની બુદ્ધિ રૂ પ્રાંણ ભયે મન ભર્યો;

તામસસે ભુત પંચ ભયે અરુ વિષય પંચ મુનીવર ગાયો,

ચોવીશ તત્વ ભયે એહી રીત કવિ અવિનાશ કહી સમુજાયો.        ૫ 

મૂળ પદ

અક્ષરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી