ભુજમે આયે ભયહારી રે ભયહારી રે.૧/૬

રાગ લાવણી

ભુજમે આયે ભયહારી રે ભયહારી રે.

ભક્તનંદ જગવંદ છંદ ગુણ ગાવે અતી ભારીરે. ભુજ.૧

પ્રીત કરી પુરૂશોતમ આયેરે આયેરે.

પહિલે પ્રીતમ, પ્રાણ ભાન સમય કીર્તિ મન ભાયેરે.ભુજ.૨

વાજતે ગાજતે જન ધાયેરે ધાયેરે,

કરી ડંડ પ્રણામ પ્રીતસો પુરમે પધરાયે રે ભુજ.૩

નારી નર દેખનકુ આયે રે આયે રે,

નિરખી નૌત્તમ, નાથ માથ નાઇ પદમે હરખાયે રે.ભુજ.૪

લાવ સબ લોચનકો લીનોરે લીનોરે,

અવિનાશાનંદ કે આયે ઉતારે જશડંકો દિનોરે.ભુજ.૫

મૂળ પદ

ભુજમે આયે ભયહારી રે ભયહારી રે.

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ભુજમેં આયે ભયહારી
Studio
Audio
1
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.



Studio
Audio
1
1