તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ ૧/૪

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ;
			રૂડી ચાલ જગતથી ન્યારી રે		...શ્રી૦ ૧
ઊંડી નાભિ છે ગોળ ગંભીર રે-શ્રી૦ રૂડા લાગો છો શ્યામ શરીર રે	-શ્રી૦ ૨
તારી છાતી ઉપડતી શ્યામ રે-શ્રી૦ છે જો લક્ષ્મી કેરું ધામ રે		-શ્રી૦ ૩
તારા મુખની શોભા જોઈ રે-શ્રી૦ રાખું અંતરમાં પ્રોઈ રે		-શ્રી૦ ૪
તારાં નેણાં કમલપર વારી રે-શ્રી૦ મંજુકેશાનંદ બલિહારી રે		-શ્રી૦ ૫
 

મૂળ પદ

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ

મળતા રાગ

ગરબી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧

તારી મૂર્તિ લાગે છે મને પ્યારી(૪૦-૪૫)

નોન સ્ટોપ-૪

તારી મૂર્તિ લાગે છે મુને(૦૦-૩૦)  

વિવેચન

મંજુકેશાનંદ સ્વામીની પ્રસિદ્ધ રચનાઓ માંહેની આ એક રચના છે. ચાર પદોની આ રચના ગરબીના ઢાળમાં છે. ખાસ કરીને નવરાત્રિના સમયે ગામના ચોકમાં લોકો મધુર હલકે માતાજીની ગરબી ગાતા હોય છે. તું પાવાની પટરાણી રે, રંગમાં રંગ તાળી... સ્વામીએ આવા જ ઢાળમાં આ પદોની રચના કરી છે. આ પદોમાં સ્વામીએ શ્રીહરિની મૂર્તિ તથા વસ્ત્રઅલંકારોનું પ્રાસાદિક શૈલીમાં વર્ણન કરેલું છે. જગતના સૌંદર્ય કરતાં આ સૌંદર્ય લોકોત્તર છે એ દર્શાવતાં સ્વામી કહે છે, ‘જગતનું સૌંદર્ય ભવસાગરમાં ગોથા ખવરાવનારું છે, જ્યારે શ્રીહરિનું સૌંદર્ય ભવની વેદના હરનારું છે.’ મોટી ભવની વેદના ટાળી રે સહજાનંદ સ્વામી ભવ બુડતાં ઝાલ્યો મારો હાથ રે સહજાનંદ સ્વામી આ કીર્તનનાં ચાર પદ છે, જેમાંથી બે અહીં આપેલાં છે. ઝીલવા તેમજ ઝિલાવવામાં આ કીર્તન ભારે અનુકૂળ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
3
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
5
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કેસરિયા વર કાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
જયદીપ સ્વાદિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
0
0