ઘનશ્યામ છબીલો હોરી ખેલત હો, ખેલત રે ગઢપુરમાં શ્રી ગોપાલ, ૩/૪

ઘનશ્યામ છબીલો હોરી ખેલત હો, ખેલત રે ગઢપુરમાં શ્રી ગોપાલ,  ઘન.||ટેક||
ઉત્તમ કે દરબાર મોરારી, હોરી ખેલત વૃષલાલ, પ્રેમ ભરે રંગ ધૂમ મચાવત, સોહત કંઠે ફૂલમાળ .  ઘન.૧
એક ઓર લે પિચકારી રસીલો, આયે ખેલનકું દયાળ, એક ઓર મુનિમંડળ સબ આયે, પિચકારી લઇ વિશાળ.  ઘન.૨
અરસ પરસ રંગ ધૂમ મચાઇ, હો હો કરત મરાલભરી પિચકારી પર્સપર ડાલત, સોહત રસિક રસાળ.  ઘન.૩
જીનસે ડરપત દેવ દનુજ નર, જીનસે ડરપત કાલ, 
મંજુકેશાનંદ તેહી સંગ, ખેલત ભયો હે નિહાલ.  ઘન.૪ 

મૂળ પદ

વાસુદેવ પધારે આજ ભુપર હો,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી