હા રે હો લાલ હોરી ખેલત પ્યારે, શ્યામ પિયા મતવારે૧/૪

હા રે હો લાલ હોરી ખેલત પ્યારે, શ્યામ પિયા મતવારે લાલ.||ટેક|| રંગ ભરી કંચન પીચાકરી, ભર જોરી શિર ડારે. લાલ. રસિક રાય પિયા રંગ ઉડાવત, હો હો ગ્વાલ ઉચારે. લાલ.૨ કેસર ગાગર લે મનમોહન , ડારત શીશ હમારે. લાલ.૩ મંજુકેશાનંદ કે પ્રીતમ, ખેલ મચાયો ભારે. લાલ.૪

મૂળ પદ

હા રે હો લાલ હોરી ખેલત પ્યારે, શ્યામ પિયા મતવારે

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી