હાંરે હાંરે રસિક છબીલો લાગત પ્યારે, હોરી ખેલત વનમાળી૨/૪

હાંરે હાંરે રસિક છબીલો લાગત પ્યારે, હોરી ખેલત વનમાળી રસિક.||ટેક||
રંગ ગુલાલકી ધૂમ મચાવત, હો હો શબ્દ ઉચારી રસિક.૧
કેસર રંગ ભરી પિચકારી , શ્યામ પિયા મોય મારી. રસિક.૨
નેનકી સાન કરી મનમોહન, મગન કિયે નરનારી. રસિક.૩
મંજુકેશાનંદ કે પ્રતીમ, જીવન હોરી હમારી. રસિક.૪

મૂળ પદ

હા રે હો લાલ હોરી ખેલત પ્યારે, શ્યામ પિયા મતવારે

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી