શ્વેત વસન તન પેહેરીકે, હરિ ખેલત હોરી૧/૪

શ્વેત વસન તન પેહેરીકે, હરિ ખેલત હોરી
પીચાકરી લઇ હાથ , સુન્દર શામળો હરિ ખેલત હોરી. ||ટેક||
રંગ ગુલાલ ઉડાવત હી, હરિ. ચૌદ ભુવનકે નાથ. સુંદર.૧
ઝોરી ભરી હૈ ગુલાલકી , હરિ. ડારત હૈ ગ્વાલકે શીશ. સુંદર.
હો હો શબ્દ ઉચ્ચાર, હરિ.રંગ ડારત જગદીશ. સુંદર.૨
એક ઓર ગ્વાલકી મંડળી, હરિ.એક ઓર અખિલ આધાર. સુંદર.
હેમકડા દોંઉ હાથ મેં, હરિ.કંઠમેં પુષ્પકે હાર. સુંદર.૩
ફાગ ખેલત રંગ છેલડો, હરિ.મગન ભયે મસ્તાન સુંદર.
મંજુકેશાનંદ કહે, હરિ. ગ્વાલ મેળાવત તાન. સુંદર.૪

મૂળ પદ

શ્વેત વસન તન પેહેરીકે, હરિ ખેલત હોરી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી