હરિ જયંતિ વ્રત હેતે કીજીયેરે, એનો મહિમા તે ઉર ધારી લીજીયે.૧/૪

હરિ જયંતિ વ્રત હેતે કીજીયેરે, એનો મહિમા તે ઉર ધારી લીજીયે.
એતો સર્વે વ્રતોમાં વ્રતરાજ છે રે, એણે સરે સારા સૌ કાજ છેરે.
એના મહિમાનો પાર કોઇ નવ લહેરે, જેને ભવબ્રહ્માદિ નેતિ કહે છે
જે કોઇ સાચે મને વ્રત આદરેરે, એતો ચારે પુરુષાર્થ સિદ્ધ કરેરે.
દાસ નારાયણના ઉરમા વસ્યુરે, એણે કાળ માયાનું લફરું ખસ્યુંરે.

મૂળ પદ

હરિ જયંતિ વ્રત હેતે કીજીયેરે, એનો મહિમા તે ઉર ધારી લીજીયે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી