પ્રથમ પ્રેમ ધરીને, પદ પંકજનું ધ્યાન ધરું સ્વામી;૧/૧

પ્રથમ પ્રેમ ધરીને, પદ પંકજનું ધ્યાન ધરું સ્વામી;
મતિ દીયો શુભ સારી, અક્ષર આદિ ધામતણા ધામી. ૧
જાચું જુગ કર જોડી, હરિ ગુણ ગાવા ઉમંગ ઉર ભારી;
આશ પુરો અવિનાશી, નિજ ચરણનો શરણાગત ધારી. ૨

મૂળ પદ

પ્રથમ પ્રેમ ધરીને, પદ પંકજનું ધ્યાન ધરું સ્વામી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી