નમું સદા અક્ષરપતિ, શ્રી સહજાનંદ સુખધામને;૧/૧

નમું સદા અક્ષરપતિ, શ્રી સહજાનંદ સુખધામને;
નમું અધિક નીલકંઠને, નમું ગુણ સાગર ઘનશ્યામને.૧
નમું ધર્મકુળ ધીરને, નમું બ્રહ્મચારી તથા સંતને;
નમું પાળાને પ્રેમથી, નમું હરિજન ભક્ત સમસ્તને. ૨

મૂળ પદ

નમું સદા અક્ષરપતિ, શ્રી સહજાનંદ સુખધામને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી