સ્વામી સહજાનંદજી, સુખસાગર છો ભગવાન;૧/૧

સ્વામી સહજાનંદજી, સુખસાગર છો ભગવાન; મંગળકારી મૂર્તિ, ધરું આપ ચરણનું ધ્યાન. ૧ કૃપા કરો હરિકૃષ્ણ

સ્વામી સહજાનંદજી, સુખસાગર છો ભગવાન;
મંગળકારી મૂર્તિ, ધરું આપ ચરણનું ધ્યાન. ૧
કૃપા કરો હરિકૃષ્ણ, દીનબંધુ દીન દયાળ;
આનંદ કંદ અપાર છો, કરુણા નિધિ કૃપાળ. ૨

, દીનબંધુ દીન દયાળ; આનંદ કંદ અપાર છો, કરુણા નિધિ કૃપાળ. ૨

મૂળ પદ

સ્વામી સહજાનંદજી, સુખસાગર છો ભગવાન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી