છોગલિયાં ધારી શામળીયા આવોને મારે ધામ ૧/૧

        (રાગ :ગોકળીયું નાનું ગામડિયું)
પદ ૪૩
 
છોગલિયાં ધારી શામળીયા આવોને મારે ધામઆવોને મારે ધામ...... છો.ટેક.
પાઘ નવરંગી, અજબ કલંગી;નિરખીને છબી સુખકારી, લાજે છે કોટીક કામ. છો.૧
ધરમ દુલારા, પરમ ઉદારા;અલબેલા વા'લા અવતારી, પૂરોને મારી હામ. છો.૨
વદન છબી છાજે, તિલક બિરાજે;ગુણવંતા આવો ગિરધારી, સુખદ મારા શ્યામ. છો.૩
કુંજ વિહારી, છો ગિરધારી;નારણદાસના સ્વામી છોગાળા, ઠરવાનું મારે ઠામ. છો.૪ 

 

મૂળ પદ

છોગલિયાં ધારી શામળીયા આવોને મારે ધામ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી