દેખો સબ દિલમેં અપના, ખુદા બિન કોન હેં ખપના;૧/૨

પદ-૧/૨ (રાગ :ગઝલ)

પદ-૭૧
દેખો સબ દિલમેં અપના, ખુદા બિન કોન હેં ખપના;
જુઠે અરૂ માત ને મેહેરી, પુરવ કે આય મળે વેરી.દેખો.૧
મેરા મેરા કાયકુ કરના, અચાનક આતા હેં મરના;
બુરી મત બોલતા બાની, ચાલી સબ જાત જીન્દગાની.દેખો.૨
બડે નૃપ સોઇ મ રજાવે, ભટક ભવસાગરે પાવે;
જુવાની જાયગી ચાલી, પરિશ્રમ પાયગા ખાલી.દેખો.૩
ઝુકી રહ્યો કાળ પકરનકું, ભૂલી ગયો શ્યામ સમરનકું:
નારાયણદાસ સંત કહેના, હરિકા ભજન કર લેના.દેખો.૪

મૂળ પદ

દેખો સબ દિલમેં અપના, ખુદા બિન કોન હેં ખપના;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી