બુદ્ધિ તુમ બેચકે બેઠે, સાવજકે મુખમેં પેઠે;૨/૨

પદ -૨/૨ (રાગ :સદર)

પદ-૭૨

બુદ્ધિ તુમ બેચકે બેઠે, સાવજકે મુખમેં પેઠે;

જપીલે જીહસેં જપની, ખરાબી ક્યું કરે અપની.બુદ્ધિ.૧

ચલે બરનાગીમાં બંકા, બજત શિર કાલકા ડંકા;

દેખાઇ દંત ક્યું હસ્તા, ગમનકા હેં કઠીન રસ્તા.બુદ્ધિ.૨

કૈસે સુખ સેજમાં સુતા, ખડા શિર કાળ જમ દૂતા;

ભલા તેં જો ચહે કરના, કપટકા રાહ પરહરના.બુદ્ધિ.૩

નિકાલે મેલકુ બારા, ગનેગા માત પરદારા;

નારાયણદાસ સંત કહેના, હરિકા ભજન કર લેના.બુદ્ધિ.૪

મૂળ પદ

દેખો સબ દિલમેં અપના, ખુદા બિન કોન હેં ખપના;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી