જગતમાં કેતા રહાવેંગે, દિન દોઉ પીછે ચલ જાવેંગે.જગતમાં.૧/૨

પદ-૧/૨ (રાગ:જન્મ કાં વૃથા ગુમાવે)
પદ-૭૩
 
જગતમાં કેતા રહાવેંગે, દિન દોઉ પીછે ચલ જાવેંગે. જગતમાં.ટેક.
બિન સમજ કહેત હેં મેરા, તામે તિલભર નહિ હેં તેરા;ચલ જાના છોડકર ડેરા. જગતમાં.૧
આગે રાહ કઠીન હેં બુરા, કરે જમન બદનકા ચુરા;તેરે સગે રહે સબ દુરા. જગતમાં.૨
ધન સંચ કીયા તુમ ઘના, હોઇ જાવે પલકમાં ફ્ન્ના;તુમ દેખ વિચાર કર મના,  જગતમાં.૩
ભજ ભાવ ધરી અવિનાશી, તેરી મિટે જમનકી ફાંશી;કહે નારાયણદાસ પ્રકાશી. જગતમાં.૪ 

મૂળ પદ

જગતમાં કેતા રહાવેંગે, દિન દોઉ પીછે ચલ જાવેંગે.જગતમાં.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી