કપટ તુમ કેસે છુપાવે, તેરા દગા બાહીર દેખાવે.કપટ તુમ. ૨/૨

 પદ-૨/૨                             પદ-૭૪

કપટ તુમ કેસે છુપાવે, તેરા દગા બાહીર દેખાવે. કપટ તુમ. ટેક
તેરે ભીંતર રહે ભગવાને, તેરે તનકી ને મનકી જાને;
                તુમ કેસે રખોગે છાને. કપટ તુમ.૧
બેઠે ચિત્ર ગુપ્ત દો કાને, તેરે પુણ્ય પાપકું પીછાને;
                રતિ રતિ કાગદમાં લીખાને. કપટ તુમ.૨
જીસ ગર્ભવાસસે છોરા, તિસ કાયદા કાયકુ તોરા;
                ખુબ ખાયગા જમકા જોરા. કપટ તુમ.૩
તેરે દીલમેં દેખ તપાસી, આગે નહિ ઠગાઇ અરૂ હાંસી;
                કહે નારાયણદાસ પ્રકાશી. કપટ તુમ.૪

 

 

મૂળ પદ

જગતમાં કેતા રહાવેંગે, દિન દોઉ પીછે ચલ જાવેંગે.જગતમાં.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી