આજ હરિ ગુણ ગાવારે, પ્રેમ ધરીને આજ હરિ ગુણ ગાવા.૧/૨

  પદ-૧/૨ (રાગ :દાસપર દયા લાવોરે)
              પદ-૮૦
                આજ હરિ ગુણ ગાવારે, પ્રેમ ધરીને આજ હરિ ગુણ ગાવા.ટેક.
                અંતરમાં આનંદ થાવા, સુખના સાગર ઉભરાવા;
                                                                હરિરસ પીવા ને પાવા રે.                              પ્રેમ.૧
                માયા બંધન મુકવા, કાળથી તો બચાવા;
                                                                છુટવા જમકેરા દાવા દાવા રે.                      પ્રેમ.૨
                રસિયાજીને રિઝવા, નારણદાસ નિર્મળ થાવા;
                                                                અવિચળ અક્ષરમાં જાવા જાવા રે.              પ્રેમ.૩ 

મૂળ પદ

આજ હરિ ગુણ ગાવારે, પ્રેમ ધરીને આજ હરિ ગુણ ગાવા.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી