દીજે અંગોઠી મોરી દીયરજી દીજે અંગોઠી મોરી;૧/૨

પદ-૧/૨(રાગ :આશા ગોડી)
પદ-૨૧૯
દીજે અંગોઠી મોરી દીયરજી દીજે અંગોઠી મોરી;
તુમ કૈશે કરોગા ચોરી.દીયરજી.ટેક.
બંધુ તુમારે બાત પિછાને વલે કરે ખુબ તોરી.દીયરજી.૧
હાલ નિકાલ મુકી આ જગ્યાયે દુજા નહિ છોરા છોરી.દીયરજી.૨
ધર્મપિતા ખુબ ખીજે પ્રેમવતી માત ગોરી.દીયરજી.૩
લાડકવાયા ઘનશ્યામ રંગીલા કહું જુગલ કર જોરી.દીયરજી.૪
નારણદાસના નાથ અમારા જગપતિ જીવન દોરી.દીયરજી.૫

મૂળ પદ

દીજે અંગોઠી મોરી દીયરજી દીજે અંગોઠી મોરી;

મળતા રાગ

આશા ગોડી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી