બાત કરો મત જુઠી સુવાસિની બાત કરો મત જુઠી ૨/૨

પદ-૨/૨
પદ-૨૨૦
બાત કરો મત જુઠી સુવાસિની બાત કરો મત જુઠી
અંગુઠી હમ નહિ દીઠી.સુવાસિની.ટેક.
કરસેં ઉતારી કહાં તું મૂકી સુની મુકી શીદ ઉઠી.સુવાસિની.૧
ભાભીજી જરી વિચારીને બોલો ચૌર નહિ જે અમે લુંટી.સુવા.૨
બહુત વખતકુ નિકટ રહે ઠાડે દેખો મેરી કરકી મુઠી.સુવાસિની.૩
કોન જાને જે કૌન લઇ જાના ક્યું થઇ નજર વખુટી.સુવાસિની.૪
નારણદાસના નાથકી લીલા સુણે તેની ચોરાસી છુટી.સુવાસિની.૫

મૂળ પદ

દીજે અંગોઠી મોરી દીયરજી દીજે અંગોઠી મોરી;

મળતા રાગ

આશા ગોડી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી