આજ વસો અવતારી રે, મંદિર મારે આજ વસો અવતારી રે૨/૨

 પદ-૨/૨
પદ-૨૨૨ 
આજ વસો અવતારી રે, મંદિર મારે આજ વસો અવતારી રે. ટેક.
કરુણાના ભીના ભારી, મોહન છો મંગળકારી;
શોભે છબી નૌતમ ન્યારી ન્યારીરે. મંદિર.૧
પાઘલડી બાંધી પ્યારી, હૈડાપર હાર હજારી;
નેતર છડી કરમાં ધારી ધારીરે. મંદિર.૨
વિશ્વના છો વિહારી, દયાળુ દેવ મોરારી;
નારણદાસ ભકત વારી વારી રે. મંદિર.૩
પદ-૧/૪(રાગ :મને વ્રજ વાસ છે વહાલોરે)

મૂળ પદ

પ્રેમવતીના પ્યારા રે પ્રાણ સ્નેહી પ્રેમવતીના પ્યારા.

મળતા રાગ

રાગ :દાસ પરે દયા લાવોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી