શ્રીહરિ સહજાનંદ, પ્રગટ પ્રભુ, શ્રીહરિ સહજાનંદ ૫/૫

શ્રીહરિ સહજાનંદ, પ્રગટ પ્રભુ, શ્રીહરિ સહજાનંદ;
			દ્વિજ ધર્મકુળચંદ...પ્રગટ૦ ટેક.
પુરુષોત્તમ પરિબ્રહ્મ અનાદિ, સ્વામી સદા સુખકંદ...પ્રગટ૦ ૧
અપરિમિત ગુણ વેદ વખાણે, જગજીવન જગવંદ...પ્રગટ૦ ૨
પુણ્યશાળી જન પ્રિછે પ્રગટને, માને નહિ મતિમંદ...પ્રગટ૦ ૩
નારણદાસનો નાથ પધાર્યા, ટળી ગયા ભવફંદ...પ્રગટ૦ ૪
 

મૂળ પદ

માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ

મળતા રાગ

ઢાળ : ક્યાંથી આ સંભળાય, મધુર સ્વર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી