ધર્મસુત ધામતણા ધામી રે;૪/૫

પદ-૪/૫
પદ-૨૬૧
ધર્મસુત ધામતણા ધામી રે;(૨)
ગહન ગતિ ઘનશ્યામ તમારી નટવર બહુનામી.ધર્મ.ટેક.૧
વિઘનહર વિશ્વપતિ વા'લા;(૨)
ભવસાગર તારક ભયભંજન ભક્તિના લાલા.ધર્મ.૨
ભજે નિત્ય ભવ બ્રહ્મા જેવા;(૨)
શારદ નારદ શેષ ને શુક્રજી સમરે સુખ લેવા.ધર્મ.૩
એજ પ્રભુ આજ મને મળીયા;(૨)
દાસ નારાયણના નાથ દયાળુ અઢળક બહુ ઢળીયા.ધર્મ.૪

મૂળ પદ

નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી