લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.૧/૪

પદ-૧/૪(રાગ :ઠુમરી)

પદ-૨૮૧

લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.ટેક.

વાજતે ગાજતે વિશ્વના વાલા, માંરે મંદિરીયે આવોરે.દીન.૧

મમ આંગણિયે મેહેર કરીને, રંગીલા રંગ રચાવોરે.દીન.૨

સંકટમાં સુખધામ અમારો, શામળીયા કર સાવોરે.દીન.૩

નારણદાસના નાથ નિયંતા, ભકતપતિ મન ભાવોરે.દીન.૪

મૂળ પદ

લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી