વારીરે અવતારી વિહારી પ્રભુ, વારીરે અવતારી વિહારી પ્રભુ૨/૪

પદ-૨/૪

પદ-૨૮૨

વારીરે અવતારી વિહારી પ્રભુ, વારીરે અવતારી વિહારી પ્રભુ.ટેક.

વિશ્વ વિલાસી ને અક્ષરવાસી, મનમોહન ગીરધારીરે.અવ.૧

દિવ્ય ચરિત્રને મનુષ્ય લીલા, એ સરવે સુખકારીરે.અવ.૨

દોષ ન જોશો ને દુ:ખડાં ખોશો, ભકતવત્સલ ભયહારીરે.અવ.૩

નારણદાસના નાથ પધારો, અરજી અમારી ઉરધારીરે.અવ.૪

મૂળ પદ

લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી