આવ્યા રે દુઃખહારી દયાળુ હરિ આવ્યારે દુઃખહારી દયાળુ હરિ.૩/૪

પદ-૩/૪                             પદ-૨૮૩

આવ્યા રે દુઃખહારી દયાળુ હરિ આવ્યારે દુઃખહારી દયાળુ હરિ.
દુઃખહારી અવતારી મોરારી, મુક્ત મહાંતને લાવ્યારે.            દુઃખ.૧
કોટિક જીવનું કલ્યાણ કરવા, સત્ય મારગ સમજાવ્યારે. દુઃખ.૨
અતિ ભયાનક ભવ સિંધુમાં, બૂડતાં અમને બચાવ્યારે.          દુઃખ.૩
નારણદાસનો નાથ પધાર્યા, ભાવિકને મન ભાવ્યારે.              દુઃખ.૪
 

મૂળ પદ

લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી