ચાલો રે વૃતપુરી જોવાને હરિ, ચાલોરે વૃતપુરી જોવાને હરિ૪/૪

પદ-૪/૪
પદ-૨૮૪
 
ચાલો રે વૃતપુરી જોવાને હરિ, ચાલોરે વૃતપુરી જોવાને હરિ. ટેક.
મારગ જાતાં ને હરિગુણ ગાતાં, ફેરો પડે નહિ ઠાલોરે. વૃત.૧
નિયમ ધારી ને વાત વિચારી, મુક્તિનો મારગ ઝાલોરે. વૃત.૨
આનંદ આપે ને દુ:ખડાં કાપે, ભક્તિ ધર્મનો લાલોરે. વૃત.૩
નારણદાસનો નાથ ભજીને, મોહન સંગે મહાલોરે. વૃત.૪ 

મૂળ પદ

લાવોરે દીનબંધુ દયાળુ દયા, લાવોરે દીનબંધુ દયાળુ દયા.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી