વિનવું વૃષકુળચંદ હરિ, વૃષકુળચંદ હરિ;૨/૪

પદ-૨/૪

પદ-૨૮૬

વિનવું વૃષકુળચંદ હરિ, વૃષકુળચંદ હરિ;

વિનવું વૃષકુળચંદ હરિ.ટેક.

માતા પિતા જેમ પુત્રને પાળે, છેટે ન મુકે જરી.વિનવુ.૧

એજ રીતે પ્રભુ અમને પાળો, પળે પળે પ્રેમ ધરી.વિનવુ.૨

સુખ આપો સદા સ્વામી અમારા, કરુણા દ્રષ્ટિ કરી.વિનવુ.૩

નારણદાસના નાથ પધારો, કારજ જાય સરી.વિનવુ.૪

મૂળ પદ

મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી