પ્રગટ્યા અકળિત અવતારી, અકળિત અવતારી;૩/૪

પદ-૩/૪

પદ-૨૮૭

પ્રગટ્યા અકળિત અવતારી, અકળિત અવતારી;

પ્રગટ્યા અકળિત અવતારી.ટેક.

અકળગતિ મતિ અતિ અલૌકી, પરદુઃખ ઉપકારી.પ્રગટ્યા.૧

દર્શન દીધાં ને પાવન કીધાં, કોટિક નરનારી.પ્રગટ્યા.૨

સુખદ મૂર્તિ છેલ છબીલો, ગુણીયલ ગિરધારી.પ્રગટ્યા.૩

નારણદાસનો નાથ પધાર્યા, ચરણ કમળવારી.પ્રગટ્યા.૪

મૂળ પદ

મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી