નિશદિન નાથ ચરણ નમીએ, નાથ ચરણ નમીએ;૪/૪

પદ-૪/૪

પદ-૨૮૮

નિશદિન નાથ ચરણ નમીએ, નાથ ચરણ નમીએ;

નિશદિન નાથ ચરણ નમીએ.

શ્રદ્ધા સહિત નિત્ય હરિભજીને, ગોવિંદને ગમીએ.નિશદિન.

જેમ ગમે તેમ દુર્જન બોલે, તે સર્વે ખમીએ.નિશદિન.

પ્રસન્ન કરવા પ્રાણપતિને, દેહ સદા દમીએ.નિશદિન.

નારણદાસના નાથ સંગાથે, રંગ સહિત રમીએ.નિશદિન.

મૂળ પદ

મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી