પાતળિયાજી પુરો મારી આશ રે, ૧/૨

પદ-૧/૨(રાગ :શામળીયાજી કરજો મારી સહાય.)

પદ-૨૯૨

પાતળિયાજી પુરો મારી આશ રે,

વાલા રસિક સલૂણા સુખડા આપજો રે;

સત્સંગી સાયક છો ભગવાન રે;

વાલા ભકતોના ભયભંજન દુ:ખડાં કાપજો રે.ટેક.

દયાળુ દા.....સ ત્હારો, જોશો નહિ વાં....ક મારો;

કુપાળું કા....જ સારો, કરુણા ઉ...ર ધારો;

સુખના સાગર હજુરી ચાકર સ્થાપજો રે;પાત.૧

મૂળ પદ

પાતળિયાજી પુરો મારી આશ રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી