શામ સલૂણા શોભાના શણગાર રે વાલા;૨/૨

પદ-૨/૨

પદ-૨૯૩

શામ સલૂણા શોભાના શણગાર રે વાલા;

શાન્તિ સાગર શ્રીજી વહેલા આવજો રે;

અક્ષરવાસી ઇચ્છારામના ભાઇ રે;

વાલા કૃપાનિધી કૃપા ઉરમાં લાવજો રે.ટેક.

અનાદી અપાર સ્વામી, નથી લવ લેશ ખામી;

અનેકાનેક નામી સર્વાતર જામી;

મીઠડા બોલ મોહન મનડે ભાવજો રે.શામ સલૂણા.૧

મૂળ પદ

પાતળિયાજી પુરો મારી આશ રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી