હું નમન કરીશ ચરણે સદા સ્વામી; ૧/૧

પદ-૧/૧(રાગ :હું ભજન કરીશ હરિનું)

પદ-૨૬૯

હું નમન કરીશ ચરણે સદા સ્વામી;

આ અજ્ઞાન ઘોર તમ ટાળો, આશ તારી મારે.ટેક.

પાદ પંકજ પ્રણમીને લળી પાયે લાગીયે,

સત્સંગ ને સેવા તમારી હાથ જોડી માગીયે;

તમારો ને તમારા ભક્તનો અવગુણ ઉર નવ આવશો,

એ આપવા અમને દયાળુ દયા દીલમાં લાવશો.હું નમન.૧

મૂળ પદ

હું નમન કરીશ ચરણે સદા સ્વામી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી