ભજો સખી ભાવ ધરી ભગવાન;૧/૨

પદ-૧/૨(રાગ :બતાદે સખી કોન ગલી ગયો)

પદ-૩૧૯

ભજો સખી ભાવ ધરી ભગવાન;

સત્સંગ ધારીને વિષય વિસારી, ભકત બનીને ગુણવાન.ભજો.૧

પ્રીત સહિત નિત્ય ચીત્ત રાખી, હરિ કથાનું કરો પાન.ભજો.૨

મન મગન કરી મહા રસ માણો, મુકી માયાનું અભિમાન.ભજો.૩

નારાયણદાસનો નાથ ભજીને, કરશો ઘટઘટમાં ગુલતાન.ભજો.૪

મૂળ પદ

ભજો સખી ભાવ ધરી ભગવાન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી