જપોને સખી જીભ વડે જગદિશ;૨/૨

પદ-૨/૨
પદ-૩૨૦
 
જપોને સખી જીભ વડે જગદિશ;
ઇશના ઇશ જગદિશ સદા છે, ઇશ નથી જેને શીશ. જપોને.
કાળા મટીને ધોળા કેશ થયા છે, દંત ડગ્યા બત્રીશ. જપોને.
વિના ભજન ભવ પાર ન આવે, વાત ખરી વશાવિશ. જપોને.
નારાયણદાસના નાથ પ્રભુનું ભજન તું નિત્ય કરીશ. જપોને. 

મૂળ પદ

ભજો સખી ભાવ ધરી ભગવાન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી